આધુનિક વિજ્ઞાન ને સાથે ગાયત્રી પરિવાર મોડાસા કદમ થી કદમ મેળવી આગળ ધપી રહ્યું છે ત્યારે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ની વેબસાઇટ નું લોકાર્પણ સમારોહ
તારીખ 30 સપ્ટેમ્બર 2018
સમય: 10 00 થી 11 00 કલાક
મુખ્ય ઉપસ્થિતિ: શ્રી કમલેશ ભાઈ પટેલ ચેરમેન ,મોડાસા નાગરિક બેંક.
સ્થાન: ગાયત્રી સંસ્કાર ધામ ,ગીતાંજલિ સોસાયટી ,માલપૂર રોડ ,મોડાસા.
2 Response Comments
Nice
good work sir…congratulation .sir
jay hind jay bharat !!