ભાવિ પેઢીને સંસ્કારવાન બનાવવા આપણી સંસ્કૃતિમાં સોળ સંસ્કારો નું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.સંસ્કારો ના માધ્યમથી ગર્ભ થી મૃત્યુ સુધી માનવીય જીવન ના 16 તબક્કાઓમાં ષોડષ સંસ્કારો કરવવા ઋષિઓ દ્વારા મહત્વ બતાવવા માં આવ્યુ છે. જેમાં પુસવંન સંસ્કાર અતિ મહત્વપૂર્ણ છે. જેના માધ્યમથી ગર્ભમાં અવતરીત થઈ રહેલા બાળક નો શારીરીક ,માનસીક પરિપકવ વિકાસ કેવી રીતે સંભવ […]

    Read More