“આવો ઘડીએ સંસ્કારવાન પેઢી” ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા સગર્ભા બહેનોને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો મોડાસા તા.૨૧ જાન્યુઆરી ૨૦૧૯ ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોના સિંચન માટે સગર્ભાઅવસ્થા શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. બાળકો ને માતાના ગર્ભમાંથી જ શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન થાય કારણ કે જન્મ લેનાર બાળકનો એંશી ટકા માનસિકતાનો વિકાસ માતાના ગર્ભમાં જ થતો હોય છે તેથી અખીલ વિશ્વ […]

    Read More

    આજ ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી-રાષ્ટ્રીય યુવા દિવસ પ્રસંગે મોડાસા ખાતે ચાર રસ્તા નગરપાલિકા ટાઉન હોલ પાસે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પાસે ગાયત્રી પરિવાર ના સૌ પરિજન ભાઈ-બહેનો દ્વારા સાફ સફાઈ સ્વચ્છતા કરી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પૂજન તથા ફૂલમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગાયત્રી પરિવારના સૌ પરિજનો પીતવસ્ત્રમાં તથા મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી […]

    Read More