આવતી કાલે તા.17 ફેબ્રુઆરી રવિવાર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ તેમજ રાષ્ટ્ર માટે સૈનિકોને મનોબળમાં વૃદ્ધિ થાય , રાષ્ટ્રની અખંડિતતા-સુરક્ષા અવિરત બની રહે એવી ભાવનાથી સામૂહિક જાપના કાર્યક્રમ માં જોડાવા સૌ જાહેર જનતા ને નમ્ર વિનંતી છે. સમય: સાંજે 5 થી 6. સ્થળ: ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે

    Read More

    “કલમ પૂજન કાર્યક્રમ” ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મનોશારિરીક,શૈક્ષણિક અને આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં ઉભા થતાં હાઉથી મુક્ત રહેવા મનોશારિરીક, શૈક્ષણિક અને આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિ આખરે શક્તિ જ છે ,જેનાથી અઘરામાં અઘરી પરીક્ષામાં સફળતા પૂર્વક પસાર થઇ શકાય છે. વિદ્યાર્થીઓમાં ઊર્જા શક્તિ, ઉત્સાહનો અખૂટ ભંડાર બની […]

    Read More