૫ જૂન “વિશ્વ પર્યાવરણ દિવસ” ઉજવણી પર મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા પર્યાવરણ બચાવો આંદોલન વધુ ગતિમાન મોડાસા: ૫ જૂન, દુનિયાભરમાં ઉજવાતો પ્રકૃતિને સમર્પિત સૌથી મોટો ઉત્સવ એટલે “વિશ્વ પર્યાવરણ દિવસ” પર્યાવરણની સુરક્ષા- સંરક્ષણ માટે રાજનીતિક તથા સામાજિક પ્રયત્નો દ્વારા પ્રકૃતિ સંતુલન માટે જાગૃતિ લાવવા માનવજાતને ઢંઢોળવા માટે ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એ ખૂબ જ […]

    Read More