રાષ્ટ્રીય અખંડિતતા અને સીમા સુરક્ષા માટે પોતાના પ્રાણ-પરિવારની પરવા કર્યા વિના રાષ્ટ્રના સુરક્ષા વીર યોદ્ધા સૈનિકો દિવસ રાત ઝઝુમી રહ્યા છે. આમાં કેટલાક સૈનિકો પોતાની સંપૂર્ણ નિષ્ઠાથી રાષ્ટ્રની સુરક્ષા કરતાં વીર ગતિ પામી શહીદ થયા. આ વીર શહીદ સૈનિકોના આત્માને શાંતિ- શ્રદ્ધાંજલિ અને તેમના પરિવાર- સ્વજનોને આવી પડેલા આઘાત વિરહ સહન કરવાની શક્તિ મળે તે […]

    Read More

    આદિવાસી ગાયત્રી સાધક, આદિવાસીઓના ઉદ્ધારક ડેમનિયાજી મધ્યપ્રદેશમાં બડવાની નિમાડ – સાલીટાંડા કર્મભૂમિ બનાવી મધ્ય પ્રદેશ,ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી આદિવાસીઓના ઉદ્ધાર કરવા,તેઓને સાચા રસ્તે પ્રેરિત કરવા, વ્યસનો- કુરિવાજોથી દૂર રહેવા અને સાથે સાથે ગાયત્રી મહામંત્રના સાધક બનાવનાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ઉચ્ચ યુગ સેનાની-સાધક શ્રી ડેમનિયાજી ડાબર અડસઠ વર્ષની વયે તા.8 જૂને ગુરુ ચેતના સાથે […]

    Read More

    પરિવર્તનનો આધાર લઈને આવ્યો કોરોના કાળ: કેદારપ્રસાદ દુબે મોડાસા ગાયત્રી પરિવારનો વેબિનાર સંપન્ન મોડાસા 15 જુન: કોવિડ-19 થી જ્યારે આખું વિશ્વ પોતાના ઘરોમાં બંધ છે,ત્યારે આધુનિક વિજ્ઞાનની સહાયતા સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ,હરિદ્વારના તત્વાવધાનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા સાથે જોડાયેલા સેંકડો કાર્યકર્તાઓનો વેબિનાર સંપન્ન થયો હતો. વેબિનારનું આયોજન રવિવારના રોજ શાંતિકુંજ,હરિદ્વારના યુવા પ્રકોષ્ટ દ્વારા […]

    Read More