મોડાસા ખાતે સ્મશાનમાં અગ્નિ સંસ્કારમાં વ્યવસ્થા માટે ગાયત્રી પરિવાર દ્વારા મોડાસા મહાજન મંડળ ટ્રસ્ટને રુ. 1,25,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો.
હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારી સામે ઝઝુમતા અવસાન પામેલ માનવોના અંતિમ અગ્નિ સંસ્કાર કરવા માટે મોડાસા સ્મશાનમાં લાકડા તેમજ તે માટે આર્થિક અછત વર્તાઈ રહી છે. ત્યારે ગાયત્રી પરિવાર હંમેશા ઉપાસના, સાધના કે યજ્ઞ આયોજન જ નહીં પરંતુ જનસેવાના કાર્યોમાં પણ હમેશાં પ્રયત્નશીલ રહે છે. મોડાસા ખાતે આ અંતિમ સંસ્કાર માટે મદદરૂપ થવા હાલમાં સંક્રમણ […]