હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારી સામે ઝઝુમતા અવસાન પામેલ માનવોના અંતિમ અગ્નિ સંસ્કાર કરવા માટે મોડાસા સ્મશાનમાં લાકડા તેમજ તે માટે આર્થિક અછત વર્તાઈ રહી છે. ત્યારે ગાયત્રી પરિવાર હંમેશા ઉપાસના, સાધના કે યજ્ઞ આયોજન જ નહીં પરંતુ જનસેવાના કાર્યોમાં પણ હમેશાં પ્રયત્નશીલ રહે છે. મોડાસા ખાતે આ અંતિમ સંસ્કાર માટે મદદરૂપ થવા હાલમાં સંક્રમણ […]

  Read More

  વિશેષ યુવા ભાઈઓ બહેનોને અનુલક્ષીને આપણે રક્તદાન મહાયજ્ઞનું તા.21 ફેબ્રુઆરી, રવિવારે ( સવારે 9 થી 1 ) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌએ ઘર ઘર પત્રિકાઓ પહોંચાડવા પોતાના અનમોલ સમય કાઢી ખૂબ મહેનત કર્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. જે આપ સૌ ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર છો. આપના આ રક્તદાન માટે સંપર્ક બાદ […]

  Read More

  આજરોજ તા. 31 જાન્યુઆરી, રવિવાર “યુવા ચિંતન શિબિર” ના સ્વરૂપે સૌ યુવા ભાઈઓ બહેનો ભેગા મળીને મોડાસા તેમજ આસપાસના ગામોમાં પણ યુવા સંગઠન સક્રિય બની શકે તે માટે આ આયોજન ખૂબજ અગત્યનું હોઈ સૌ યુવા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવાના છે….સૌને ખૂબ ખૂબ ધન્યવાદ…… શિબિરમાં ઉપસ્થિત રહેનાર યુવા ભાઈઓ, બહેનો આજરોજ તા.31 જાન્યુઆરી, રવિવાર બપોરે 12:30 […]

  Read More

  ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર આ સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી પર મોડાસામાં ચાર રસ્તા પાસે સ્વામીજીની પ્રતિમાનું પૂજન કરી ફુલહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી. ગાયત્રી પરિવાર યુવા સંગઠન-ગુજરાતના સહ સંયોજક કિરીટભાઈ સોની આ પ્રસંગે ઉપસ્થિત રહી સ્વામિ વિવેકાનંદજીના જીવનના પ્રસંગોને યાદ કરી સમગ્ર યુવાઓને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરી માનવતાની સેવા તથા રાષ્ટ્ર […]

  Read More

  રાષ્ટ્રીય અખંડિતતા અને સીમા સુરક્ષા માટે પોતાના પ્રાણ-પરિવારની પરવા કર્યા વિના રાષ્ટ્રના સુરક્ષા વીર યોદ્ધા સૈનિકો દિવસ રાત ઝઝુમી રહ્યા છે. આમાં કેટલાક સૈનિકો પોતાની સંપૂર્ણ નિષ્ઠાથી રાષ્ટ્રની સુરક્ષા કરતાં વીર ગતિ પામી શહીદ થયા. આ વીર શહીદ સૈનિકોના આત્માને શાંતિ- શ્રદ્ધાંજલિ અને તેમના પરિવાર- સ્વજનોને આવી પડેલા આઘાત વિરહ સહન કરવાની શક્તિ મળે તે […]

  Read More

  આદિવાસી ગાયત્રી સાધક, આદિવાસીઓના ઉદ્ધારક ડેમનિયાજી મધ્યપ્રદેશમાં બડવાની નિમાડ – સાલીટાંડા કર્મભૂમિ બનાવી મધ્ય પ્રદેશ,ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી આદિવાસીઓના ઉદ્ધાર કરવા,તેઓને સાચા રસ્તે પ્રેરિત કરવા, વ્યસનો- કુરિવાજોથી દૂર રહેવા અને સાથે સાથે ગાયત્રી મહામંત્રના સાધક બનાવનાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ઉચ્ચ યુગ સેનાની-સાધક શ્રી ડેમનિયાજી ડાબર અડસઠ વર્ષની વયે તા.8 જૂને ગુરુ ચેતના સાથે […]

  Read More

  પરિવર્તનનો આધાર લઈને આવ્યો કોરોના કાળ: કેદારપ્રસાદ દુબે મોડાસા ગાયત્રી પરિવારનો વેબિનાર સંપન્ન મોડાસા 15 જુન: કોવિડ-19 થી જ્યારે આખું વિશ્વ પોતાના ઘરોમાં બંધ છે,ત્યારે આધુનિક વિજ્ઞાનની સહાયતા સાથે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ,હરિદ્વારના તત્વાવધાનમાં ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા સાથે જોડાયેલા સેંકડો કાર્યકર્તાઓનો વેબિનાર સંપન્ન થયો હતો. વેબિનારનું આયોજન રવિવારના રોજ શાંતિકુંજ,હરિદ્વારના યુવા પ્રકોષ્ટ દ્વારા […]

  Read More

  ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસામાં ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યું જન્માષ્ટમી પર્વ તા.૨૫ ઓગસ્ટ, મોડાસા: ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા ખાતે યોગેશ્વર શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મોડાસા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર ગાયત્રી ચેતના કેન્દ્રના મુખ્ય સત્સંગ હૉલમાં આયોજીત સમારોહમાં શ્રી કૃષ્ણની ભવ્ય ઝાંખી તથા પુરા હૉલમાં સુશોભિત કરવામાં આવી રહી. યુગ ગાયકો દ્વારા યોગેશ્વર શ્રી […]

  Read More

  તા.૨૪ ઓગસ્ટ, મોડાસા:ભારતના વડાપ્રધાનશ્રી દ્વારા સ્વતંત્રતા દિવસ પર પર્યાવરણ બચાવો આહવાન અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ચાલી રહેલા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા તેમજ આસપાસના સરડોઈ, વણીયાદ- કોકાપુર, શીણોલ, શીકા, જાનેડા, કીડી, કોલવડા, બાયલ-ઢાંખરોલ, રખિયાલ,ફરેડી,સાકરિયા, સહિત ૨૪ ગામોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા મળેલ જાણકારી […]

  Read More