ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા ખાતે પાંચ નવદંપતિને ઉત્તમ સંસ્કારવાન સંતાન પ્રાપ્તિ માટે “ગર્ભાધાન સંસ્કાર” દ્વારા વિશેષ માર્ગદર્શન માટે આયોજન કરવામાં આવ્યું.
ભાવિ પેઢીઓને સંસ્કારવાન બનાવવા ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા નવું કદમ તા.૯ ઓગસ્ટ,મોડાસા: ગાયત્રી પરિવાર દ્વારા વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ હેતુ અનેકવિધ યોજનાઓ ચાલી રહી છે. ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા મળેલ જાણકારી અનુસાર “આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી” આંદોલન અંતર્ગત ગર્ભધારણ થયેલ બહેનોને ઉત્તમ સંતાન માટે વિશેષ માર્ગદર્શન માટે ગાયત્રી ચેતના કેન્દ્ર, […]