આજરોજ તા. 31 જાન્યુઆરી, રવિવાર “યુવા ચિંતન શિબિર” ના સ્વરૂપે સૌ યુવા ભાઈઓ બહેનો ભેગા મળીને મોડાસા તેમજ આસપાસના ગામોમાં પણ યુવા સંગઠન સક્રિય બની શકે તે માટે આ આયોજન ખૂબજ અગત્યનું હોઈ સૌ યુવા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવાના છે….સૌને ખૂબ ખૂબ ધન્યવાદ……

  શિબિરમાં ઉપસ્થિત રહેનાર યુવા ભાઈઓ, બહેનો આજરોજ તા.31 જાન્યુઆરી, રવિવાર બપોરે 12:30 સુધીમાં શિબિર સ્થાન પર પહોંચવા ખાસ વિનંતી છે… જેથી રજીસ્ટ્રેશન તેમજ બેઠક વ્યવસ્થા 1:00 pm પહેલાં ગોઠવાઈ જાય અને 1:00 વાગે સમયસર કાર્યક્રમ શરું થઇ શકે તે માટે સમયનું મહત્વ સમજી સહકાર આપવા ખાસ વિનંતી છે. ( આ માટે જે કોઈ પરિજનોએ સંપર્ક કરી ફોર્મ ભરાવ્યા છે તેઓ પોતાના સંપર્કના યુવાનોને આજે સંપર્ક કરી જણાવવા વિનંતિ છે )
  હાલની સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ મુજબ સેનેટાઈઝ, ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવા જેવાં નિયમોનું ખાસ પાલન કરવાનું રહેશે.

  No Comment

  You can post first response comment.

  Leave A Comment

  Please enter your name. Please enter an valid email address. Please enter a message.